Quantcast
Channel: રીડગુજરાતી : સાહિત્ય સમાચાર
Browsing all 10 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

ગુજરાત પુસ્તકાલય મંડળ દ્વારા વાર્તાલાપ

ગુજરાત પુસ્તકાલય સ.સ. મંડળ પ્રેરિત ‘સાહિત્યસૃષ્ટિ’ ના ઉપક્રમે પ્રો. રમણલાલ ઠક્કરે ‘શ્રી અરવિંદના અતિમનસ – સુપરમૅનનું અવતરણ’ વિશેનો વાર્તાલાપ ગત માસમાં યોજાયો હતો. સંસ્થાના અધ્યક્ષ શ્રી અંબુભાઈ પટેલે...

View Article



Image may be NSFW.
Clik here to view.

નવલકથાકાર શ્રી જય ગજ્જરનું અંગ્રેજી પુસ્તક

અમેરિકા, કેનેડા અને લંડનમાં ગુજરાતી સાહિત્યકારોનો વસવાટ વધતાં અને પરદેશમાં વસતા આપણા ગુજરાતીઓનો આપણી ભાષા અને આપણા સાહિત્યમાં રસ વધતાં ગુજરાતી સાહિત્યનાં સારાં એવા પુસ્તકો આજકાલ અંગ્રેજીમાં અનુવાદ થઈ...

View Article

Image may be NSFW.
Clik here to view.

લેખક શ્રી અમૃતલાલ વેગડને મળ્યો રાહુલ પુરસ્કાર

‘સ્મૃતિઓનું શાંતિનિકેતન’ લેખમાળાના સર્જક શ્રી અમૃતલાલ વેગડના નામથી ‘નવનીત સમર્પણ’ ના વાચકો સુપરિચિત જ હશે. ચિત્રકળાના અધ્યાપક શ્રી વેગડે નમર્દા પદયાત્રા વૃત્તાંતના બે પુસ્તકો ‘સૌંદર્યની નદી નર્મદા’ તથા...

View Article

Image may be NSFW.
Clik here to view.

લગ્ન પ્રસંગ માટે ‘મંગલપોથી’ નામનું હસ્તલિખિત પુસ્તક

દેવઊઠી એકાદશીથી આપણે ત્યાં લગ્નની મોસમ શરૂ થાય છે. આજકાલના લગ્ન પ્રસંગોમાં ખૂબ ટૂંકા સમયમાં ઘણીબધી તૈયારીઓ કરવી પડતી હોય છે અને શક્ય છે કે તેમાં કોઈ કામકાજ ભૂલી જવાય છે અથવા તો ધ્યાન બહાર નીકળી જાય છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

કવિ શ્રી સતીશ ડણાકને ‘ઉમાશંકર જોષી’એવોર્ડ

કવિ-વિવેચક, સાહિત્ય સંસ્થાઓ ‘અક્ષરા’ અને ‘પ્રેમાનંદ સાહિત્ય સભા’ ના ટ્રસ્ટી શ્રી સતીશ ડણાકને નડીયાદની ‘હ્યુમન સોસાયટી ઓફ ઈન્ડિયા’ દ્વારા તેમના કાવ્ય સંગ્રહ ‘માછલીની આંખમાં આકાશ’ માટે સન 2006ના વર્ષનો...

View Article


Image may be NSFW.
Clik here to view.

ગઝલકારો શ્રી રતિલાલ અને શ્રી રાંદેરીને ‘વલી’એવોર્ડ

ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના પ્રથમ ઉર્દૂ શાયર શ્રી ‘વલી’ ગુજરાતીની સ્મૃતિમાં ‘વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર’ ની સ્થાપના કરી છે. આ કેન્દ્રની સલાહકારસમિતિના અધ્યક્ષ માન. મંત્રીશ્રી, શિક્ષણ, રમતગમત યુવા તથા...

View Article

Image may be NSFW.
Clik here to view.

લંડન ખાતે કવિશ્રી અનિલ જોશી સાથે એક બેઠકનું આયોજન

ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડન તેમજ બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસ દ્વારા સંયુક્ત પણે વેમલી ખાતે ગુજરતી સાહિત્યના અગ્રણી કવિ, નિબંધકાર અને વિવેચક શ્રી અનિલ જોશી ના સાંન્નિધ્યમાં એક જાહેર બેઠકનું આયોજન...

View Article

Image may be NSFW.
Clik here to view.

ગ્રંથાલય સપ્તાહની સમગ્ર ગુજરાતમાં થયેલી ઉજવણી

તા. 14-નવેમ્બરથી તા. 21 નવેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા ‘ગ્રંથાલય સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રાજ્યના તમામ સરકારી પુસ્તકાલયોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા....

View Article


Image may be NSFW.
Clik here to view.

અરધી સદીની વાચનયાત્રાનો ભાગ-4 પ્રકાશિત

ગુજરાતી સાહિત્યમાં વિક્રમજનક વેચાણ ધરાવતા અને અત્યંત લોકપ્રિય એવા પુસ્તક ‘અરધી સદીની વાચનયાત્રા’ નો ભાગ-4 તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ પુસ્તકનો ભાગ-1 2003 માં પ્રગટ થયો હતો અને તેની 2006 સુધીમાં 58,500...

View Article


Image may be NSFW.
Clik here to view.

‘સ્મશાનમાં સ્વયંવર’પુસ્તકનો લોકાપર્ણ સમારોહ

ગાંધીનગરના સુપ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી ચિત્રસેનભાઈ શાહ દ્વારા લિખિત હાસ્યલેખોના પુસ્તક ‘સ્મશાનમાં સ્વયંવર’ નો લોકાપર્ણ સમારોહ તા. 3 જી ડિસેમ્બરના રોજ રવિવારે સાંજે પાંચ વાગ્યે ઑડિટોરિયમ સ્ટાફ ટ્રેનિંગ...

View Article
Browsing all 10 articles
Browse latest View live